પૃથ્વીની સપાટીથી ..... $km$ ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય અનુક્રમે $-5.4 \times 10^{7} \; Jkg^{-1}$  અને $6.0\;ms^{-2} $ છે. પૃથ્વીની ત્રિજયા $ 6400\;km$ છે.

  • [NEET 2016]
  • A

    $1600$

  • B

    $1400$

  • C

    $2000$

  • D

    $2600$

Similar Questions

પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ $\left(\frac{1}{3}\right)$ વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... $km$ હશે 

[પૃથ્વી ની ત્રિજયા $R =6400\, km , \sqrt{3}=1.732$ ]

  • [JEE MAIN 2022]

જે પદાર્થનું વજન $1\,N$ છે તે પદાર્થનું દળ જણાવો.

પૃથ્વી પોતાનું ઘરીભ્રમણ અટકાવી દે તો વિષુવવૃત્ત પર $g$ ના મૂલ્ય પર શું અસર થાય ? 

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.

  • [JEE MAIN 2023]

જુદા જુદા ગ્રહોનાં દળ $M_1,\,M_2,\,M_3$ અને ત્રિજયાઓ અનુક્રમે $R_1,\,R_2,\,R_3$ છે અને સપાટી પરના ગુરુત્વપ્રવેગ અનુક્રમે $g_1,\,g_2,\,g_3$ છે, તો તેમના માટેના નીચેના આલેખ પસ્થી તેમનાં દળનાં મૂલ્યોને ઊતરતા ક્રમમાં ગોઠવો.